GSEB પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022

By | June 26, 2022

ધોરણ 10,12 પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ 2022 : ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 10,12 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ધોરણ 10,12  માં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે GSEB STD 10,12 Purak Pariksha Time Table 2022, ધોરણ 10,12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022

બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
વિશે GSEB ધોરણ 10,12 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
વર્ગ SSC / HSC
શ્રેણી પૂરક પરીક્ષાનો કાર્યક્રમ
પરીક્ષા તારીખ : 18/07/2022 To 21/07/2022
શૈક્ષણીક વર્ષ 2022
સત્તાવાર વેબસાઇટ http://gseb.org

ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 અહીં ક્લિક કરો

ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 અહીં ક્લિક કરો

ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 અહીં ક્લિક કરો

ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 અહીં ક્લિક કરો

GSEB Duplicate Marksheet for SSC/HSC Student Online at www.gsebeservice.com

Leave a Reply

Your email address will not be published.